Wednesday, 1 August 2012


મિત્રો હાલ ના ટેક્નોલૉજી ના સમય માં શિક્ષણ માટે ઘણા બધા બ્લોગ ,વેબસાઇટ ગુજરાતી માં ઉપલ્બધ છે. ત્યારે આ બધા બ્લોગ ને એક સાથે સાંકળતું  એક ''શિક્ષણ નું ટૂલબાર ''  શ્રી રમેશ ધમસાણીયા (જામનગર , ફલ્લા) એ બનાવ્યું છે . તે ટૂલબાર આપ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો . આ ટૂલબાર ની વિશેષતા નીચે મુજબ છે

*બધી જ  પ્રાથમિક શાળા ના બ્લોગ નો સમાવેશ 
*સીઆરસી  ના બ્લોગ નો સમાવેશ
*બીઆરસી ના તમામ બ્લોગ નો સમાવેશ
* શિક્ષણ ઉપયોગી બધા ગુજરાતી બ્લોગ નો સમાવેશ
*બધા બ્લોગ ની તાજેતર ની પોસ્ટ બ્લોગ ઓપન કર્યા વિના જોઈ શકાય એવી આરએસએસ ફીડ ની સુવિધા
*સરકારી શિક્ષણ ની બધી સાઇટ નો સમાવેશ
*બધા જ ગુજરાતી વર્તમાનપત્રો નો સમાવેશ
*સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ગુજરાતી સાઇટ નો સમાવેશ 
*આ ઉપરાંત ફેસબુક , વેધર ,ઈમેલ ,યૂ ટ્યૂબ ,ટ્વિટર નો સમાવેશ
*અને પર્સનલ સર્ચ એન્જિન ની સુવિધા
                                                            આ બધુ એક જ આંગણે એ પણ ગુજરાતી માં .તો આ ટૂલબાર ડાઉનલોડ કરી શિક્ષણ ના જગત માં ડોકિયું લગાવો .તો રાહ શાની જુઓ છો.ક્લીક મારો નીચેની લિંક પર.
શિક્ષણનું ટૂલબાર

Friday, 20 July 2012


ગણિતની સુંદરતા 


1 x 8 + 1 = 9
12 x 8 + 2 = 98
123 x 8 + 3 = 987
1234 x 8 + 4 = 9876
12345 x 8 + 5 = 98765
123456 x 8 + 6 = 987654
1234567 x 8 + 7 = 9876543
12345678 x 8 + 8 = 98765432
123456789 x 8 + 9 = 987654321



1 x 9 + 2 = 11
12 x 9 + 3 = 111
123 x 9 + 4 = 1111
1234 x 9 + 5 = 11111
12345 x 9 + 6 = 111111
123456 x 9 + 7 = 1111111
1234567 x 9 + 8 = 11111111
12345678 x 9 + 9 = 111111111
123456789 x 9 +10= 1111111111