Friday, 3 August 2012


Gujarat High court Driver,bailiff,peon Vacancies

વધુ વીગત માટે  --     અહી ક્લિક કરો  

ફોર્મ ભરવા માટે  --    અહી ક્લિક કરો





SSA માં ડેટા એન્ટ્રી ઓપરેટર કમ ઓફિસ આસીસ્ટન્ટ ની ભરતી

વધુ માહિતી માટે  અહી ક્લિક કરો


 Dr. Babasaheb Ambedkar Open University 
Ph.D. નુ ફોમ ભરવા માટે

Pay-In-Slip માટે - અહી ક્લિક કરો

વધુ માહિતી માટે  અહી ક્લિક કરો

                                   ફોમ ભરવા માટે   - અહી ક્લિક કરો 

                                               Fee - 500 /-
                              Last Date - 30 / 8 / 12
                                Exma Date - 23 / 9 / 12

ચિરાગ સુતરીયા na blog mathi

શ્રી દિપકભાઈ પરીખ ( આચાર્યશ્રી - બરોડા) દ્વારા ધોરણ 10 અંગ્રેજી વિષયના ખૂબજ ઉપયોગી કુલ 8 પ્રશ્નપત્રો મળેલ છે. જે નીચેની લિંક પર ક્લીક કરવાથી ઓપન થશે.
  1. Paper1
  2. Paper2
  3. Paper3
  4. Paper4
  5. Paper5
  6. Paper6
  7. Paper7
  8. Paper8

સાયંસ ક્વીઝ પરિપત્ર

બાલ ઊર્જા રક્ષકદળ પરિપત્ર


JITENDRA PATEL

Wednesday, 1 August 2012


મિત્રો હાલ ના ટેક્નોલૉજી ના સમય માં શિક્ષણ માટે ઘણા બધા બ્લોગ ,વેબસાઇટ ગુજરાતી માં ઉપલ્બધ છે. ત્યારે આ બધા બ્લોગ ને એક સાથે સાંકળતું  એક ''શિક્ષણ નું ટૂલબાર ''  શ્રી રમેશ ધમસાણીયા (જામનગર , ફલ્લા) એ બનાવ્યું છે . તે ટૂલબાર આપ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો . આ ટૂલબાર ની વિશેષતા નીચે મુજબ છે

*બધી જ  પ્રાથમિક શાળા ના બ્લોગ નો સમાવેશ 
*સીઆરસી  ના બ્લોગ નો સમાવેશ
*બીઆરસી ના તમામ બ્લોગ નો સમાવેશ
* શિક્ષણ ઉપયોગી બધા ગુજરાતી બ્લોગ નો સમાવેશ
*બધા બ્લોગ ની તાજેતર ની પોસ્ટ બ્લોગ ઓપન કર્યા વિના જોઈ શકાય એવી આરએસએસ ફીડ ની સુવિધા
*સરકારી શિક્ષણ ની બધી સાઇટ નો સમાવેશ
*બધા જ ગુજરાતી વર્તમાનપત્રો નો સમાવેશ
*સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ગુજરાતી સાઇટ નો સમાવેશ 
*આ ઉપરાંત ફેસબુક , વેધર ,ઈમેલ ,યૂ ટ્યૂબ ,ટ્વિટર નો સમાવેશ
*અને પર્સનલ સર્ચ એન્જિન ની સુવિધા
                                                            આ બધુ એક જ આંગણે એ પણ ગુજરાતી માં .તો આ ટૂલબાર ડાઉનલોડ કરી શિક્ષણ ના જગત માં ડોકિયું લગાવો .તો રાહ શાની જુઓ છો.ક્લીક મારો નીચેની લિંક પર.
શિક્ષણનું ટૂલબાર

Friday, 20 July 2012


ગણિતની સુંદરતા 


1 x 8 + 1 = 9
12 x 8 + 2 = 98
123 x 8 + 3 = 987
1234 x 8 + 4 = 9876
12345 x 8 + 5 = 98765
123456 x 8 + 6 = 987654
1234567 x 8 + 7 = 9876543
12345678 x 8 + 8 = 98765432
123456789 x 8 + 9 = 987654321



1 x 9 + 2 = 11
12 x 9 + 3 = 111
123 x 9 + 4 = 1111
1234 x 9 + 5 = 11111
12345 x 9 + 6 = 111111
123456 x 9 + 7 = 1111111
1234567 x 9 + 8 = 11111111
12345678 x 9 + 9 = 111111111
123456789 x 9 +10= 1111111111