આ answer key ગુજરાત સરકાર દ્રારા original answer key અહી મૂકવા માં આવી છે .
Saturday, 4 August 2012
Friday, 3 August 2012
Gujarat High court Driver,bailiff,peon Vacancies
SSA માં ડેટા એન્ટ્રી ઓપરેટર કમ ઓફિસ આસીસ્ટન્ટ ની ભરતી
વધુ માહિતી માટે - અહી ક્લિક કરો
Dr. Babasaheb Ambedkar Open University
Ph.D. નુ ફોમ ભરવા માટે
Pay-In-Slip માટે - અહી ક્લિક કરો
વધુ માહિતી માટે - અહી ક્લિક કરો
ફોમ ભરવા માટે - અહી ક્લિક કરો | ||||||
Fee - 500 /-
Last Date - 30 / 8 / 12
Exma Date - 23 / 9 / 12
|
શ્રી દિપકભાઈ પરીખ ( આચાર્યશ્રી - બરોડા) દ્વારા ધોરણ 10 અંગ્રેજી વિષયના ખૂબજ ઉપયોગી કુલ 8 પ્રશ્નપત્રો મળેલ છે. જે નીચેની લિંક પર ક્લીક કરવાથી ઓપન થશે.
સાયંસ ક્વીઝ પરિપત્ર
બાલ ઊર્જા રક્ષકદળ પરિપત્ર
Wednesday, 1 August 2012
મિત્રો હાલ ના ટેક્નોલૉજી ના સમય માં શિક્ષણ માટે ઘણા બધા બ્લોગ ,વેબસાઇટ ગુજરાતી માં ઉપલ્બધ છે. ત્યારે આ બધા બ્લોગ ને એક સાથે સાંકળતું એક ''શિક્ષણ નું ટૂલબાર '' શ્રી રમેશ ધમસાણીયા (જામનગર , ફલ્લા) એ બનાવ્યું છે . તે ટૂલબાર આપ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો . આ ટૂલબાર ની વિશેષતા નીચે મુજબ છે
*બધી જ પ્રાથમિક શાળા ના બ્લોગ નો સમાવેશ
*સીઆરસી ના બ્લોગ નો સમાવેશ
*બીઆરસી ના તમામ બ્લોગ નો સમાવેશ
* શિક્ષણ ઉપયોગી બધા ગુજરાતી બ્લોગ નો સમાવેશ
*બધા બ્લોગ ની તાજેતર ની પોસ્ટ બ્લોગ ઓપન કર્યા વિના જોઈ શકાય એવી આરએસએસ ફીડ ની સુવિધા
*સરકારી શિક્ષણ ની બધી સાઇટ નો સમાવેશ
*બધા જ ગુજરાતી વર્તમાનપત્રો નો સમાવેશ
*સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ગુજરાતી સાઇટ નો સમાવેશ
*આ ઉપરાંત ફેસબુક , વેધર ,ઈમેલ ,યૂ ટ્યૂબ ,ટ્વિટર નો સમાવેશ
*અને પર્સનલ સર્ચ એન્જિન ની સુવિધા
Wednesday, 25 July 2012
Friday, 20 July 2012
ગણિતની સુંદરતા
1 x 8 + 1 = 9
12 x 8 + 2 = 98
123 x 8 + 3 = 987
1234 x 8 + 4 = 9876
12345 x 8 + 5 = 98765
123456 x 8 + 6 = 987654
1234567 x 8 + 7 = 9876543
12345678 x 8 + 8 = 98765432
123456789 x 8 + 9 = 987654321
1 x 9 + 2 = 11
12 x 9 + 3 = 111
123 x 9 + 4 = 1111
1234 x 9 + 5 = 11111
12345 x 9 + 6 = 111111
123456 x 9 + 7 = 1111111
1234567 x 9 + 8 = 11111111
12345678 x 9 + 9 = 111111111
123456789 x 9 +10= 1111111111
12 x 8 + 2 = 98
123 x 8 + 3 = 987
1234 x 8 + 4 = 9876
12345 x 8 + 5 = 98765
123456 x 8 + 6 = 987654
1234567 x 8 + 7 = 9876543
12345678 x 8 + 8 = 98765432
123456789 x 8 + 9 = 987654321
1 x 9 + 2 = 11
12 x 9 + 3 = 111
123 x 9 + 4 = 1111
1234 x 9 + 5 = 11111
12345 x 9 + 6 = 111111
123456 x 9 + 7 = 1111111
1234567 x 9 + 8 = 11111111
12345678 x 9 + 9 = 111111111
123456789 x 9 +10= 1111111111
Subscribe to:
Posts (Atom)
-
HSC GENERAL EXAM MARCH 2018
-
👉 વર્ષ 2021 માટેની પેપર સ્ટાઈલ ધોરણ 12
-
STD 12 VIDEO
-
SSC & HSC Examination Time table March 2020
-
વર્ષ 2023/24 માટેની પેપર સ્ટાઈલ ધોરણ 12
-
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ની પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય Home ઉમેદવારો એ માત્ર હ...
-
Download ⇓ STD 11 SATRANT EXAM TIME TABLE 2019
-
Purak Pariksha Programme July-2015
-
શિક્ષક દિન ફોટો ગ્રાફ ડાઉનલોડ
-
GK QUIZE DATE 19-09-2019