Wednesday 11 September 2013

Only External Department No. (0281) 2578144, 2578240 
Time (10.30 AM to 6.00 PM)

M.A., M.COM, EXTERNAL SEMESTER-3 ઓનલાઈન ફોર્મ 
તા. ૦૫/૦૯/૨૦૧૩ થી ૧૬/૯/૨૦૧૩ સુધી ભરી શકાશે
B.A.,B.COM.,M.A.,M.COM.,SEM 1 એકસ્ટર્નલ કોર્સની ફોર્મ ભરવાની 
તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે 

Saturday 7 September 2013


Newવિજ્ઞાન પ્રવાહ 1st સેમેસ્ટર ઓક્ટોમ્બ 2013 ના લેઇટ ફી સાથે આવેદન પત્રો ઓનલાઈન ભરવા તથા ભરેલા આવેદન પત્રોમાં જરૂરી સુધારા કરવા બાબત
New 3rd Semester(science) Student List 2013
New 2nd Semester (Science) Examination Time table
NewPress Note For List of Board's Member
New શાળાકીય સર્વગ્રાહી મૂલ્‍યાંકન ના માસિક માર્ગદર્શન કાર્યક્રમમાં 'મૂલ્યો ' પર માર્ગદર્શન આપવા બાબત.
New The List of Elected Members of the Board
New HSC Science 1st semester Examination Fees
NewPress Note for HSC(Science) 1st Semester Students Registration 2013
New National Postal Competition
New National Competition related to dance
New Competition of Rollplay

Thursday 29 August 2013


ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ની પસંદગી સમિતિ,
શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય
Home
ઉમેદવારો એ માત્ર હેલ્પલાઇન નંબર ઉપર જ સંપર્ક કરવો. અધિકારીઓ ના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવો નહી.
સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમાં કરાવવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે.
ચલણ ભરવાની છેલ્લી તારીખ 10/09/2013 છે.    ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/09/2013 છે.
ખાસ નોંધ :
  • જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ તરીકે TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ની પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં.
  • સૌપ્રથમ ચલણ ની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામા ભરવી .ત્યારબાદ ચલણ ભર્યાના લીસ્ટ માં ઉમેદવાર ના નામ નો સમાવેશ થયા બાદ જ અરજી પત્રક ભરી શકાશે.(ફી ભર્યા બાદ ઓછામાં ઓછા 48 કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટ માં જોઇ શકશે. )
  • SEBC ઉમેદવારો માટે: તારીખ 1/4/2012 થી 31/3/2013 સમયગાળાની આવક ધ્યાને લઇને નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ તા. 1/04/2013 પછીની તારીખ નું મેળવેલ માન્ય ગણાશે. આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારો એ બિન-અનામત માટે ની ચલણ પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.

પ્રિન્ટ ચલણ :
બેંક માંથી મેળવેલ ચલણ ભર્યાની વિગત
ઓનલાઈન અરજીપત્રક.

જગ્યા નું નામજાહેરાતસુચનાઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના 
જુના શિક્ષક (ગુજરાતી માધ્યમ)ViewViewViewApplyFinal Print
જુના શિક્ષક (અંગ્રેજી માધ્યમ)ViewViewViewApplyFinal Print
શિક્ષણ સહાયક (ગુજરાતી માધ્યમ)ViewViewViewApplyFinal Print
શિક્ષણ સહાયક (અંગ્રેજી માધ્યમ)ViewViewViewApplyFinal Print


ખાલી જગ્યાની યાદી
GR No: CRR-10-2007-120320-G.5 dated 13th August, 2008 (કમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નક્કી કરવા બાબત)
       હેલ્પ લાઈન નંબર
ફોર્મ ભરવા અંગે : 079-65108803  ,   079-23241663વહીવટી માહિતી માટે : 079- 23254011ચલણ અંગે : - (760) 004-2071, (760) 004-2037

Wednesday 21 August 2013